કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 29 એપ્રિલ 12 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 29 એપ્રિલ 12 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 1 મે, 2023ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 68મો 61મો 65મો 63મો 68મો 61મો 65મો 63મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? લખનઉ કાનપુર સુરત પુણે લખનઉ કાનપુર સુરત પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે લઘુમતી બાબતોના નિદેશાલય (Directorate of Minority Affairs)ની સ્થાપના કરી ? ઝારખંડ નાગાલેન્ડ મણિપુર ઉત્તરાખંડ ઝારખંડ નાગાલેન્ડ મણિપુર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Global Annual to Decadal Climate Update' રિપોર્ટ જારી કર્યો ? WHO UNICEF UNDP WMO WHO UNICEF UNDP WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP