કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં સાઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ?

તેલંગાણા
તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ (RVTR) ક્યા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તરાખંડ
મધ્ય પ્રદેશ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘એક નળ એક વૃક્ષ’ (one-tap-one-Tree) અભિયાન શરૂ કર્યું ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP