કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વીમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2023ની ટ્રોફી કોણે જીતી ? રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ ગુજરાત જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ ગુજરાત જાયન્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 7 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આયોજિત ઈન્ડિયન ઓપન જમ્ય કોમ્પિટિશન 2023ની મેન્સ લોંગ જમ્પ ઈવેન્ટમાં જેસ્વિન એલ્ડ્રીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો ? હરિયાણા કર્ણાટક ગોવા કેરળ હરિયાણા કર્ણાટક ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 Triumf મિસાઈલ સિસ્ટમનો વિકાસ ક્યા દેશે કર્યો છે ? રશિયા ઈઝરાયેલ ચીન ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? બિંગ બાઈદુ એક પણ નહીં ગૂગલ બિંગ બાઈદુ એક પણ નહીં ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP