GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયામાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે ?
1. મોબાઈલ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ મારફતે ડેટા ટ્રાન્સમિશન
2. રેડીયો અને ટેલીવીઝન સંકેતોનું પ્રસારણ
3. આપત્તિની આગોતરી ચેતવણી
4. નેવીગેશન હેતુ માટે

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ___ કહે છે.

પાલવ ઝોપડી
મૈત્રેય ગુફા
વિશ્વકર્મા ગુફા
પંચવટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી ?
1. વિમૂડીકરણ દ્વારા
2. જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને
3. જાહેર-ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપીને

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP