સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો X= {4n – 3n - 1 ,n ∈ N} અને Y = { 9 (n-1);n ∈ N} જયાં N = પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો X ∪ Y = ___ X Y-X N Y X Y-X N Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 8 12 7.5 9 8 12 7.5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા log 0.1387નો પૂર્ણાંશ ___ છે. -1 0(zero) 1 -2 -1 0(zero) 1 -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા શેષ 1 વધે. 2521 7561 2519 7559 2521 7561 2519 7559 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 8 4 2 6 8 4 2 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP