GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 1.2 1.5 2 1 1.2 1.5 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કમ્પ્યૂટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ ક્યો છે ? KB MB Bit Byte KB MB Bit Byte ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. ધન પરંતુ ઘટતો ઋણ ધન શૂન્ય ધન પરંતુ ઘટતો ઋણ ધન શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે? જે. શુમ્પીટર કાર્લ માર્ક્સ માર્શલ એફ. એચ. નાઇટ જે. શુમ્પીટર કાર્લ માર્ક્સ માર્શલ એફ. એચ. નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 OPEC એ શેનું ઉદાહરણ છે ? કુદરતી ઇજારો કાયદાકીય ઇજારો પૂર્ણ ઇજારો સાદો ઇજારો કુદરતી ઇજારો કાયદાકીય ઇજારો પૂર્ણ ઇજારો સાદો ઇજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A = 2514 તો Adj. A = ___ Adj. A = 4-5-12 Adj. A = A = -451-2 Adj. A = A = 2-5-14 આપેલ પૈકી એકપણ નહીં Adj. A = 4-5-12 Adj. A = A = -451-2 Adj. A = A = 2-5-14 આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP