GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
છત ઉપર સ્થાપિત રૂફ સોલર પેનલ (Roof Solar PaneI) માંથી ઉત્પન્ન થતી ઊર્જા (power) ની માત્રા ___ ઉપર આધાર રાખતી નથી.

પેનલોનું તાપમાન
ગ્રીડ પાવર (Grid power)નો વોલ્ટેજ
ધૂળ અને ગંદકીનો થર
ઢોળાવનો ખૂણો (Angle of inclination)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
___ ખાતે પાંચ રથો કંડારાયેલું અદ્ભૂત સ્થાપત્ય નમૂનો જોવા મળે છે.

મહાબલિપુરમ્
બાઘની ગુફા
અજંટા ગુફા
એલોરા ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નેટ મીટરીંગ (Net Metering) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે વિજળી વિતરણ વ્યવસ્થાઓ (electricity distribution systems) ઉપર તાણ/દવાબ (strain) ઓછો કરે છે.
2. તે ઉપયોગિતાઓને (utilities) તેમના મહત્તમ / ટોચના વિજળી ભાર (peak electricity loads) નો વધુ સારી રીતે પ્રબંધ કરાવે છે.
3. તે એક બિલીંગ મિકેનીઝમ (Billing Mechanism) છે કે જે સૌર ઊર્જા સીસ્ટમના માલિકોને તેઓ ગ્રીડમાં જે વિજળી ઉમેરે છે તે જમા (credit) આપે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌરાષ્ટ્રમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામે ___ 1978 માં સ્થાપી હતી.

ધ્રાંગધ્રા નાટક મંડળી
હળવદ દેશી નાટક મંડળી
મોરબી સુબોધ નાટક મંડળી
વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તીજોરી બીલો (Treasury Bills) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ બિલો જોખમરહિત અને ખૂબ જ તરલ (highly liquid) ગણવામાં આવે છે.
2. આ બિલો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તેનું વેચાણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવે છે.
3. બેંક ઓફ ઈન્ડિયા તીજોરી બિલોને ખરીદી શકતી નથી, ફક્ત વાણિજ્ય બેંકો અને બિન બેંકીંગ નાણાકીય નિગમો (NBFCS) તેની ખરીદી કરી શકે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP