Talati Practice MCQ Part - 2 X ની કિંમત શોધો જ્યારે શ્રેણી : 7, 20, 18, 10, X નો મધ્યક 14 હોય. 14 13 12 15 14 13 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'દ્વિરેફ' ક્યા વાર્તાકારનું તખલ્લુસ છે ? સુરેશ જોશી રઘુવીર ચૌધરી રામનારાયણ પાઠક ચુનીલાલ મડિયા સુરેશ જોશી રઘુવીર ચૌધરી રામનારાયણ પાઠક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ? વસ્તી ગણતરી કમિશન રાષ્ટ્રપતિ ચૂંટણીપંચ પરિસીમન આયોગ વસ્તી ગણતરી કમિશન રાષ્ટ્રપતિ ચૂંટણીપંચ પરિસીમન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 20% પાણીવાળું દૂધ મળે ? 20 લિટર 10 લિટર 25 લિટર 15 લિટર 20 લિટર 10 લિટર 25 લિટર 15 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મરકટલાલ’કોની નવલકથા છે ? જ્યોતિન્દ્ર દવે પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં સ્વદેશી બનાવટની કઈ પ્રથમ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે ? M-777 અલ્ટ્રા લાઈટ પૃથ્વી ધનુષ બોફોર્સ M-777 અલ્ટ્રા લાઈટ પૃથ્વી ધનુષ બોફોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP