PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
જો તે ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ આવશે ?

PSI Prelim Exam Paper (06-03-2022)
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ?

હૈદ્રાબાદ
બેંગલુરુ
નાગપુર
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ભારતનાં ચૂંટણી પંચ માટે નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) તે ભારતનાં રાષ્ટ્રપતિની ચુંટણીનું આયોજન કરે છે.
(2) તે મહાનગર પાલિકાઓની ચુંટણીનું આયોજન કરે છે.
(3) તેની સ્થાપના વર્ષ 1952 માં થઈ હતી.
(4) તે એક બંધારણીય સંસ્થા છે.

ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 4
ફકત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP