GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
દેવાદારો પાસેથી મળેલી રોકડની ઉચાપત કરવા માટેની શક્યતા પૈકીની નીચેની બાબત સાચી નથી ?

ટીમિંગ અને લેડિંગની પદ્ધતિ
દેવાદારોને આપેલ વટાવ વધુ બતાવીને
ગ્રાહકોને આપેલ પહોંચના અડધિયામાં ઓછી રકમ બતાવીને
લેણદારો પાસેથી મળેલ રોકડની પહોંચ ગુમ કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

15 સેકન્ડ
16 સેકન્ડ
1 મિનિટ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ઉત્પાદન શક્યતા રેખાનું જમણી બાજુ ખસવાનું કારણ કયું છે ?

ઉત્પાદકતામાં વધારો
આપેલ તમામ
નવી શોધખોળો અને ટેક્નોલોજીનો વિકાસ
સાધનના પુરવઠામાં કે તેની ગુણવત્તામાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP