Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા જાપાન બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કાકા સાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલમુકુંદ શિવાજી કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 42% 62% 82% 72% 42% 62% 82% 72% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 22 23 24 26 22 23 24 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ષષ્ઠી સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ષષ્ઠી સપ્તમી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.