સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (X⁴ - Y⁴) અને (X³ - Y³) નો ગુ.સા.અ. ___ છે. (x⁷ - y⁷) (x - y) (x² - y²) (x³ - y³) (x⁷ - y⁷) (x - y) (x² - y²) (x³ - y³) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 100 400 1000 500 100 400 1000 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √16×256 = (___)² 7 8 9 16 7 8 9 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 16 10 15 4 16 10 15 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યાને સૌથી વધારે ભાજક છે ? 101 99 176 182 101 99 176 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા શેષ 1 વધે. 7561 2521 7559 2519 7561 2521 7559 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP