GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ, જાહેર રસ્તાની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે ?
(1) જેના ઉપર આવવા-જવાનો લોકોને હકંક છે.
(2) જે રસ્તો પંચાયત દ્વારા જાહેર રસ્તા તરીકે જાહેર કરેલ હોય.
(3) જે રસ્તો પંચાયત અથવા જાહેર ફંડથી બનાવવામાં આવેલ હોય.

માત્ર 1 અને ૩
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કોનું તખલ્લુસ “શ્રવણ' છે ?

સુરેશ જોષી
દિનકર જોષી
ઉમાશંકર જોશી
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ?

Ctrl +A
Ctrl+ V
Ctrl+S
Ctrl+C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP