GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) You ___ permission of your parents before taking such an important decision. આપેલ પૈકી એક પણ નહીં should have seek should have sought Should sick આપેલ પૈકી એક પણ નહીં should have seek should have sought Should sick ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ‘સવાઈ ગુજરાતી' કાકાસાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. ગાણોલ શિયાણી શિનોર સતારા ગાણોલ શિયાણી શિનોર સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી ABCD....Z માં ડાબી બાજુના છેડેથી 18મા અને જમણી બાજુના છેડેથી દસમા મૂળાક્ષરની બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે ? P કોઈ મૂળાક્ષર નહીં આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં S P કોઈ મૂળાક્ષર નહીં આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ? 6 મા ઝોનમાં 5 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં 6 મા ઝોનમાં 5 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? મોરબી રાજકોટ સુરત અમદાવાદ મોરબી રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP