કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? અટલ ઈનોવેશન મિશન (AIM) UNDP ઈન્ડિયા આપેલ બંને એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન (AIM) UNDP ઈન્ડિયા આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન BBV154 અથવા Incovace નો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? બાયોલેઝિકલ ઈ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઝાયડસ ભારત બાયોટેક બાયોલેઝિકલ ઈ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઝાયડસ ભારત બાયોટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? પંજાબ મિઝોરમ હરિયાણા મેઘાલય પંજાબ મિઝોરમ હરિયાણા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ? C-DAC રમતગમત વિભાગ NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય C-DAC રમતગમત વિભાગ NIC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા રાજ્યના બાપટલા જિલ્લાના કોરિસાપાડુના પિચકલાગુડિપાડુ ગામમાં નેશનલ હાઈ- વે 16 (NH-16) પર નિર્મિત 4.1 km ઈરજન્સી લેન્ડિંગ રનવે (ELR) પર ટ્રાયલ રન કર્યુ ? મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP