GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ક્યા પ્રકારની નિદર્શન પધ્ધતિમાં નીચેની બે મુખ્ય શરતોને જાળવવી પડે છે ? (1) સમષ્ટિના એકમો સમાન ગુણધર્મવાળા હોવા જોઈએ. અને
(2) સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવા માટેની સરખી તક મળવી જોઈએ.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે. C = 10 + 2x + 5x² જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં) જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?