કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ધ્વનિ રોકેટ RH-560 લૉન્ચ કર્યું હતું. આ રોકેટનો વ્યાસ કેટલો છે ? 5.6 m 5.6 mm 560 mm 56 mm 5.6 m 5.6 mm 560 mm 56 mm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા બે દેશોએ ઈન્ટરનેશનલ લુનાર રિસર્ચ સ્ટેશન (ILRS) બનાવવા માટે સહમતી વ્યક્ત કરી છે ? ચીન - રશિયા ચીન - જાપાન રશિયા - ફ્રાંસ ચીન - ફ્રાંસ ચીન - રશિયા ચીન - જાપાન રશિયા - ફ્રાંસ ચીન - ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? કતાર બેહરિન ઓમાન UAE કતાર બેહરિન ઓમાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતાં કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે ? કચ્છ સાબરકાંઠા પાટણ અરવલ્લી કચ્છ સાબરકાંઠા પાટણ અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? SCO BIMSTEC ASEAN BRICS SCO BIMSTEC ASEAN BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP