કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી સદગુરૂ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘માટી બચાવો' (Save Soil) ચળવળ હેઠળ ક્લાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત “Save Soil” MoU કરનાર ___ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં પ્રથમવાર આયોજિત FIH હૉકી 5-એસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? ભારત નેપાળ શ્રીલંકા ચીન ભારત નેપાળ શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 70 95 90 88 70 95 90 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP