કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં We હબે ઓસ્ટ્રેલિયા સાથે મહિલા ઉદ્યમિતા કાર્યક્રમ 'UPSurge'ને લૉન્ચ કરવા માટે સહયોગ કર્યો. We હબ કયા રાજ્યની પહેલ છે ?

કેરળ
કર્ણાટક
ગુજરાત
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ?

મહાલવારી પધ્ધતિ
એક પણ નહીં
મેવાસી પદ્ધતિ
જબ્તી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ?

નવી દિલ્હી
શિલોંગ
લખનઉ
નોઈડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP