GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Give verb form of 'poor'. Poorly Impoverish Poverty Enpoor Poorly Impoverish Poverty Enpoor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) તાજેતરમાં ભારતીય રીઝર્વ બેંકે (RBI) ___ બેંકને ત્વરીત સુધારાત્મક પગલાં (Prompt Corrective Action) (PCA) માંથી દૂર કરી છે. ઉજ્જીવન લક્ષ્મી વિલાસ બેંક IDFC IDBI ઉજ્જીવન લક્ષ્મી વિલાસ બેંક IDFC IDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમ ___ કેન્દ્રીત વિષય હેઠળ ઉજવવામાં આવ્યો હતો. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) રોજબરોજના જીવનમાં વિજ્ઞાન (Science in Everyday Life) દરેક માટે વિજ્ઞાન (Science for Everyone) આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાનમાં મહીલાઓ (Women in Science) ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે. માદ્દીદ, COP25 મદાગાસ્કર, COP25 વેનિસ, COP26 ગ્લાસગૌ, COP26 માદ્દીદ, COP25 મદાગાસ્કર, COP25 વેનિસ, COP26 ગ્લાસગૌ, COP26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 0.96, 1.28 અને 0.84 નો લ.સા.અ કેટલો થશે ? 57.76 આપેલ પૈકી કોઈ નહીં 64.32 26.88 57.76 આપેલ પૈકી કોઈ નહીં 64.32 26.88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP