કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ?

જમ્મુ કાશ્મીર
લદાખ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર સમુદ્રયાન મિશન ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે ?

વર્ષ 2027
વર્ષ 2030
વર્ષ 2026
વર્ષ 2024

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનો પ્રથમ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) ક્યા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ?

તમિલનાડુ
ગુજરાત
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP