Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? ઉત્રાણ વણાંકબોરી ઉકાઈ ધુવારણ ઉત્રાણ વણાંકબોરી ઉકાઈ ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આઝાદ ભારતનાં પ્રથમ મંત્રીમંડળ–1947ના નાણામંત્રી કોણ હતા ? સરદાર બલદેવસિંહ આર. કે. ષણમુગમ શેટ્ટી ડો. બાબા સાહેબ આંબેડકર લિયાકત અલી ખાન સરદાર બલદેવસિંહ આર. કે. ષણમુગમ શેટ્ટી ડો. બાબા સાહેબ આંબેડકર લિયાકત અલી ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ? મોટુ આંતરડુ નાનુ આંતરડુ મૂત્રપીંડ ફેફસા મોટુ આંતરડુ નાનુ આંતરડુ મૂત્રપીંડ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડેરી સહકાર યોજના ગુજરાતના આણંદમાં ખેડૂતોની આવક બેગણી કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડેરી સહકાર યોજના લોન્ચ કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડમાં કયું વાવાઝોડું ત્રાટક્યું હતું ? આફરો બિઝારે ઓરોર એલિસા આફરો બિઝારે ઓરોર એલિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP