કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા જહાજ પરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના એડવાન્સ્ડ સમુદ્રી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું ?

INS કોલકાતા
INS તબર
INS જલશ્વ
INS વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ?

અરુણાચલ પ્રદેશ
મેઘાલય
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
દરિયાખાનનો ઘુમ્મટ
અડાલજની વાવ
સીદી સૈયદની જાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

મૂળરાજ સોલંકી
કુમારપાળ
વિસલદેવ વાઘેલા
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP