Revenue Talati Exam Paper (28-02-2016) 10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું) 11623 રૂ. 11236 રૂ. 11326 રૂ. 11263 રૂ. 11623 રૂ. 11236 રૂ. 11326 રૂ. 11263 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી આંગણુ હોલ સ્ટોરરૂમ ગજાર આંગણુ હોલ સ્ટોરરૂમ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Select single word for the following phrase: "That which cannot be rubbed off" Incredible Irrubbable Indelible Inedible Incredible Irrubbable Indelible Inedible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે જ્યોતીન્દ્ર દવે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી સંભવામિ યુગે યુગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઇક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઇક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP