Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી

આંગણુ
ગજાર
સ્ટોરરૂમ
હોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

આપેલ તમામ
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
હાઈડ્રોફ્લોરો કાર્બન (HFC)
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન
(b) હમ્પી સ્મારક સમુહ
(c) સૂર્યમંદિર, કોણાર્ક
(d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન
(1) કર્ણાટક
(2) ઓરિસ્સા
(3) પશ્ચિમ બંગાળ
(4) રાજસ્થાન

b-1, d-4, c-2, a-3
a-1, c-3, b-2, d-4
a-4, d-3, c-1, b-2
b-1, c-3, a-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

15 સેકન્ડ
12 સેકન્ડ
16 સેકન્ડ
1 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP