GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે? જઠર અન્નનળી મોટું આંતરડું નાનું આંતરડું જઠર અન્નનળી મોટું આંતરડું નાનું આંતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં 'ફરજ'ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ-4 પ્રકરણ-1 પ્રકરણ-3 પ્રકરણ-2 પ્રકરણ-4 પ્રકરણ-1 પ્રકરણ-3 પ્રકરણ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? યુયુત્સૂ યુયુત્સુ યૂયુત્સુ યુયુત્સુ યુયુત્સૂ યુયુત્સુ યૂયુત્સુ યુયુત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ? નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર લાભશંકર ઠાકર નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP