બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. જો તે સંખ્યામાં 18 ઉમે૨વામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી ક૨વાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?