તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? ગંગા સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? જર્મની જાપાન રશિયા ચીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં `RE-HAB' પ્રાજેકટ ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરવામાં આવ્યો છે ? મહારાષ્ટ્ર ગુજરાત આસામ પંજાબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ? પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ 'લેસર કમ્યુનિકેશન્સ રિલે ડેમોન્સ્ટ્રેશન’ (LCRD) કઈ સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે ? ISRO (ઈસરો) SPACEX (સ્પેસએક્સ) ESA (ઈ.એસ.એ) NASA (નાસા) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2025 2023 2024 2026 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન (ODR) અંગે રિપોર્ટ જાહેર થયો આ રિપોર્ટ માટેની પેનલના અધ્યક્ષ કોણ હતા ? અર્જનકુમાર સીકરી પીપી ચૌધરી વી.વિજયસાંઈ રેડ્ડી ડૉ. વિનય પી.સહસ્ત્રબુદ્ધે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે. ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?