નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના આધાર કાર્ડની તર્જ પર ક્યો દેશ Unitary Digital Identity Framework લાગું કરશે ? નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાશે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય બજેટ 2022-23માં કઈ યોજના માટે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે ? PM-POSHAN PM-KISAN જળ જીવન મિશન MGNREGS TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ મહેસૂલી ખાધ - 3.8% પ્રાથમિક ખાધ- 2.8% રાજકોષીય ખાધ - 6.4% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ? 29 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંગાપુર એર શૉ 2022માં ભારતીય વાયુસેનાએ ક્યા યુદ્ધ વિમાનનું પ્રદર્શન કર્યું હતું ? સુખોઈ Su-30 તેજસ MK-I હંસ રાફેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વનો સૌથી મોટો કેનાલ લોક 'Zeesluis Ijmuiden'નું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા ફ્રાંસ નેધરલેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ? શ્રીનિવાસ રામાનુજન ડૉ.વીક્રમ સારાભાઈ સી.વી.રામન ડૉ.હોમી ભાભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?