વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ઠંડો વાતાગ્ર સ્થિર વાતાગ્ર ગરમ વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મેહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ? ઉષ્ણ કટિબંધીય વરસાદી સમશીતોષ્ણ કટિબંધીય ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર ) ભરતીના જંગલો (મેન્ગ્રુવ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. સલ્ફર ડાયોક્સાઈડ અને સિસુ નાઈટ્રસ ઓક્સાઈડ અને બેન્ઝીન કણયુક્ત કચરો અને બેન્ઝીન સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોજગાર વિનિમય કચેરીઓના કાર્ય કયા કયા છે ? પ્લેસમેન્ટ પ્રવૃત્તિ આપેલ તમામ રોજગાર બજાર માહિતી વ્યવસાય માર્ગદર્શન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાઈલ્ડ લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય ? નૈતિક ફરજ માનવીય ફરજ સામાજિક ફરજ રાજકીય ફરજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન વન સંશોધન સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા સર્વે ઓફ ઇન્ડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે. બાયો ઓર્ગેનિક ચક્ર રાસાયણિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર જૈવિક ચક્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (તાલીમ) નાયબ નિયામકશ્રી (રોજગાર) નિયામકશ્રી રોજગાર અને તાલીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?