નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યા આવેલી છે ? પુણે વડોદરા અમદાવાદ મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા ભારતીય સંગઠને UNDP Equator prize 2021 જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને અધિમલાઈ પઝંગુડિનિયર પ્રોડ્યુસર કંપની લિમિટેડ સ્નેહકુંજ ટ્રસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 4 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ 3 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં રજૂ કરવામાં આવેલું પ્રદર્શન “આઝાદ કી શૌર્યગાથા' ક્યા સ્વતંત્રતા સેનાની સાથે સંબંધિત છે ? મદનલાલ ધીંગરા ચંદ્રશેખર આઝાદ સરદાર પટેલ ભગતસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈશ્વિક સ્તરે દર વર્ષે ક્યા દિવસે ‘મૂન લેન્ડિંગ’ દિવસ મનાવાય છે ? 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ફેઈટ સ્માર્ટ સિટીઝ” યોજના શરૂ કરી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય નાણા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમૂળી તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?