તાજેતરમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટનો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? શ્રીલંકા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોરોસિંગ વેન ક્યા રાજયમાં લૉન્ચ કરવામાં આવી ? અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઉત્તરાખંડ રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતના પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર હૈદરાબાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે ‘રોજગાર મિશન' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા છત્તીસગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ જારી કર્યો ? આપેલ પૈકી એક પણ નહીં SEBI RBI NITI આયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નિધન પામેલા મિલિના સાલ્વિની ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ્ કથક કથકલી કુચીપુડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં 5મો POSOCO દિવસ ક્યારે મનાવાયો ? 5 જાન્યુઆરી 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી 3 જાન્યુઆરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા લૉન્ચ કરવામાં આવી ? ગુવાહાટી કોહિમા ગાઝિયાબાદ નોઈડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રાજ્યે ગરીબોની માલિકીના 2 વ્હીલર્સ વાહનો માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો ? ઉત્તરાખંડ રાજસ્થાન ઝારખંડ આસામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?