પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? તક્ષશિલા ઉજ્જૈન શલાતુર પાટલીપુત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? 1857 નો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન લોર્ડ રીડિંગ લોર્ડ વિલિંગડન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? મર્યાદા આપેલ તમામ કિસાન અભ્યુદય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ બાબા આમ્ટે વિનોબા ભાવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? અન્થપીંડદા મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ ઉપાલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. કોચી મુંબઈ મુંદ્રા માર્માગોવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? મુહમ્મદ શાહ બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?