ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ સર્વિસ ક્યા શરૂ કરવામાં આવી ? લેહ બેંગલુરુ શ્રીનગર મુંબઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. આપેલ બંને વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
G20 સમિટ અંતર્ગત પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ભોપાલ ગાંધીનગર નવી દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુથ 20 સમિટ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ વારાણસી લખનઉ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ 18 ઑગસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ચર્ચામાં રહેલ ટિટિકાકા સરોવર ક્યા આવેલું છે ? ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા રશિયા કેનેડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ? રાજકોટ ગાંધીધામ ભરૂચ ધોલેરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?