તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? કોંગો ઈજિપ્ત પેરુ કેન્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? ઝારખંડ નાગાલેન્ડ ઉત્તરાખંડ મણિપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? વિજયવાડા પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ તિરુપતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજય ભટનાગર સત્યનારાયણ પ્રધાન જયકુમારસિંહ અનુરાગ ગુપ્તા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવશે ? ઑસ્ટ્રેલિયા UAE માલદીવ અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાકીય વર્ષ 2023માં ઈલેક્ટ્રોનિક્સની સૌથી વધુ નિકાસ કરનારું રાજ્ય ક્યું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? દક્ષિણ રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતે ક્યા દેશને મિસાઈલ કોર્વેટ INS કિરપાણ સોંપી ? કેન્યા ઓમાન વિયેતનામ પનામા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 17 જુલાઈ 16 જુલાઈ 15 જુલાઈ 18 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?