નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે? ટાઈલ્સ થમ્બનેઈલ્સ ડિટેઈલ્સ લિસ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ? જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો મનુષ્ય શરીર વિરુદ્ધનો આપેલ તમામ મનુષ્યની જિંદગી વિરુદ્ધનો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘બેંક ઓફ બરોડા’ના સ્થાપક કોણ છે ? ત્રિભુવનદાસ ગજ્જર પ્રતાપસિંહ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ પીલાજીરાવ ગાયકવાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ મુકાશે ? ABC: CBA :: QRT : ? DWO BSC TRQ SRO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે___ જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે દીવાની પ્રકારના ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ? ડૉ. રમેશ ચાંદ ડો. સુધીર પરીખ ડૉ. સુધીર પટેલ ડૉ. પ્રહલાદ પારેખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સીઆર.પી.સી.-1973 ની કલમ-167 મુજબ સામાન્ય સંજોગોમાં રિમાન્ડ કેટલા દિવસના માંગી શકાય ? 17 દિવસ 9 દિવસ 8 દિવસ 15 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો. ચીલી મેક્સિકો કોલંબિયા બ્રાઝિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?