કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___ ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17માં પાન મસાલા પરના ગત વર્ષના વેરાના દર વધારીને વધારાના વેરા સહિત કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવી ? 25% 18% 22% 30% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે. રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 50 લાખ રૂ. 1 કરોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિન્ડો-ડ્રેસિંગ એટલે___ મિલકતોનું વધુ-ઓછુ મૂલ્યાંકન બગાડતી તપાસ ખર્ચમાં કાપ પડતરમાં ઘટાડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ડોલનશૈલી'માં નાટકો કોણે લખ્યા છે ? જયંતી દલાલ નાનાલાલ સુરેશ દલાલ શામળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટી-20 વર્લ્ડ કપ-2016માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ એ આ સીરીઝમાં ભારતની કેટલામી મેચ હતી ? ચોથી બીજી ત્રીજી પહેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિકેટની રમત માટે જાણીતું સી. એન. અન્નાદુરાઈ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? ઈરોડ મદુરાઈ કોઈમ્બતુર ત્રિચીનાપલ્લી TRUE ANSWER : ? YOUR ANSWER : ?