ડો. બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? બંધારણીય ઈલાજોનો હક્ક સમાનતાનો હક્ક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્ક સ્વતંત્રતાનો હક્ક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
250 રૂપિયા માં ખરીદેલી વસ્તુ પર 10 ટકા નફો મેળવવા તેને કેટલામાં વહેંચવી પડે ? 237 225 275 280 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? પવિત્ર ગામ નિર્મળ ગામ તિર્થ ગામ પાવન ગામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભણેલા ___ આવી ભૂલ કરે છે ? (નિપાત મૂકો) શાથી કેમ કરીને કોને પૂછીને સુધ્ધાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ભાવભીનું સ્વાગત કરવું અતિશય દુઃખ આવી પડવું કંઠમાળનો રોગ થવો ગળામાં હાર પહેરાવવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?