ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માહિતી અધિકાર એક્ટ હેઠળ સામાન્ય રીતે કેટલા દિવસોમાં માહિતી પુરી પાડવાની હોય છે ? 7 21 14 30 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ? 46 43 45 44 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? ગુનાહિત મનુષ્યવધની કોશિષ આપઘાતની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 598 1 થી 511 1 થી 623 1 થી 489 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? પ્રમુખશાહી પધ્ધતી મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત મૂળભૂત ફરજો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? આઈ.પી.સી. કલમ 302 સી.આર.પી.સી. કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? ત્રણ પાંચ સાત બે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? દિવાની કાર્યવાહીમાં આપેલ બંનેમાં આપેલ પૈકી કોઈનામાં નહીં ફોજદારી કાર્યવાહીમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 40 32 72 48 TRUE ANSWER : ? YOUR ANSWER : ?