'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા સ્વભાવોક્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ' - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક અનન્વય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારા ભાઈનું બારમું પતી ગયું. ઉપમા વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યા પનોતો. ઉપમા શબ્દાનુપ્રાસ સજીવારોપણ ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું રખે અમદાવાદમાં વરસાદ આવે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. શબ્દાનુપ્રાસ સજીવારોપણ અંત્યાનુપ્રાસ વર્ણસગાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા સજીવારોપણ અનન્વય ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? સજીવારોપણ વ્યાજસ્તુતિ શ્લેષ વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ સજીવારોપણ વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?