10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ? 220 240 210 200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? સયાજીરાવ ગાયકવાડ પ્રતાપ સિંહ જામ રણજીત સિંહજી દિગ્વિજય સિંહજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? કે.વી. કૃષ્ણા પ્રસાદ એમ. બાલમુરલીકૃષ્ણ આર. આર. કેશવમૂર્તી કદરી ગોપાલનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? સત્ય નાદેલા સુંદર પિચઈ જેફ બેસોય બિન્ની બંસલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ? ફ્રાન્સ ઓસ્ટ્રીયા સ્પેઈન ઓસ્ટ્રેલિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ સાઈટ્રીક એસિડ એસિટીક એસિડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 18 વર્ષ 9 વર્ષ 15 વર્ષ 21 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?