શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું બોખ છાનકુ ખોબો છાપકું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંયત અસંદિગ્ધ અસંગરો અસંપ્રમોષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - યુદ્ધ કરવાની ઈચ્છા ઘરવટ સંભ્રમે યુયુત્સા વિમાસવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલ થાકેલી મજબૂર થાકીપાકી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ગાયનના તાલના કાલની સાથે જ તાળી પડવી તે – હરિપાણી સમન સમપાણી સમપાણિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. ગામુક પૃથ્વીવલ્લભ વસુધાવતંસા અવનીધરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોમેધ ગોમેદ ગોરટ ગોરક્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમમિતિ સમરથ સમારાધન સમાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?