"બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મેઘાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. નોર્વેસ્ટર આપેલ પૈકી એક પણ નહીં જેટ સ્ટ્રીમ આઈ.ટી.સી. ઝોન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? એક પણ નહીં અખરોટ જરદાલુ કેસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે ? ઓક્ટોપસ ડુગોંગ કસ્તુરીમૃગ એકશિંગી ભારતીય ગેંડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? ડેલ્ફટ કચ્છતિવુ અનલાતિવુ નૈનાતિવુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 2.10% 1.40% 1.76% 1.90% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર TRUE ANSWER : ? YOUR ANSWER : ?