નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ મંજુષા ચિત્રકલા - બિહાર ઠંગકા ચિત્રકલા - સિક્કિમ કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? કાવ્યકલ્પલતા કથારત્નાકર ધર્માભ્યુદય વિવેકકલિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુરો કયા દેશનું ચલણ છે ? અમેરિકા કોઈ પણ એક દેશનું નહીં ઇંગ્લેન્ડ બ્રાઝિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. કલ્હણ ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ પદ્મગુપ્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨ ૧,૨,૩ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત નિયામક મુખ્ય સચિવ CEO-GSDMA રાહત કમિશનર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ? જયલલિતા સુચેતા કૃપલાણી માયાવતી નંદિની સતપથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'સૂક્ષ્મ' નો વિરૂધ્દ્રાર્થી છે ? જાડુ સંપૂર્ણ સ્થુલ મોટુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? મોટોરોલા એપલ નોકિયા સેમસંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?