ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. મોંગોલિયા પર્શિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 1, 3, 2 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ? અમેરિકા બ્રિટન રશિયા જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? જેલમ સતલજ રાવી ગંગા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? ગુપ્ત ઈન્ડો-ગ્રીક મૌર્ય કુશાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? તાંબુ ચાંદી સોનું લોખંડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?