કેન્દ્ર સરકારે કઈ કમિટિની ભલામણોના આધારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ, 2002માં સુધારા કર્યા હતા ? મહેતા કમિટિ હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ અહીં દશવિલમાંથી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એકથી વધુ રાજ્યનું કાર્યક્ષેત્ર ધરાવતી સહકારી મંડળીને કયા પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટી તરીકે ઓળખવામાં આવે છે? મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી મલ્ટીનેશનલ કો-ઓપરેટિવ સોસાયટી નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી ઈન્ડિયન કો-ઓપરેટિવ સોસાયટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહિલા સેવા સહકારી બેન્ક લિ. “સેવા બેન્ક''ની નોંધણી ક્યારે થઈ ? 1978 1974 1961 1960 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 72 ટકા 0.72 ટકા 7.2 ટકા .072 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની સહકારી પ્રવૃત્તિના ભિષ્મ પિતામહ શ્રી વૈકુંઠભાઈ મહેતા ગુજરાતના કયા શહેરના વતની હતા ? ભાવનગર જામનગર અમરેલી પોરબંદર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ લખો : બડાઈ મારવી ખૂબ કામ કરવું નિંદા કરવી બીજાનાં વખાણ કરવાં આપ વખાણ કરવાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલી સંખ્યાશ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ? 6, 13, 28, 59, ___ 114 122 113 111 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
They ___ the clinic after the doctor ___ reach, left reached, left reached, had left reach, leave TRUE ANSWER : ? YOUR ANSWER : ?