'સભાસદોનો લોકશાહી અંકુશ' કઈ બાબતને સ્પર્શે છે ? સહકારી કાયદાની જોગવાઈ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં સહકારી પ્રણાલિકા સહકારનો સિદ્ધાંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મોહીની અટ્ટમ'કયા રાજ્યનું નૃત્ય છે ? કેરળ તામીલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? પોર્ટુગિઝ અંગ્રેજ ફ્રેન્ચ જર્મન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ do you visit the library in a week? How much How many How often How is TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? મધર ટેરેસા ગાંધીજી નેલસન મંડેલા વિનોબા ભાવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પાલનપુર પોરબંદર ભાવનગર જસદણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ? શ્રી મોતીભાઈ ચૌધરી શ્રી ત્રિભોવનદાસ પટેલ શ્રી રામસિંહ પરમાર ડૉ. વી. કુરિયન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો જમીન પહેલું પૃથ્વી TRUE ANSWER : ? YOUR ANSWER : ?