ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -164(1-અ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ગૃહ મંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-5 અનુસૂચિ-2 અનુસૂચિ-3 અનુસૂચિ-1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? બળવંતરાય મહેતા ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? પંદર દિવસ એક માસ છ માસ છ સપ્તાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર કનૈયાલાલ મુનશી ડી.પી.ખૈતાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?