રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 94 1156 66 906 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? સવૈયા દોહરો હરિગીત ચોપાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? દક્ષિણ ઉત્તર પશ્ચિમ પૂર્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
He is a man ___ I know, you can trust completely. who whom whose which TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? અશરણશર્ણ થેઈથેઈકાર દીનદયાળ નાના-ભાતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ? 16.20% 19.17% 11.13% 15.17% TRUE ANSWER : ? YOUR ANSWER : ?