પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? આપેલ પૈકી એક પણ નહીં હા ના અશક્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. અન્ય રહીશ રહીશ અને સામાન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇક્વિટી પરનો વેપાર કોને કહેવાય ? માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને પ્રેફરન્સ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડરોને વધુ વ્યાજ ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને બંને પ્રકારને સરખા ભાગે ચૂકવે તેને. માલિકીની મૂડી અને ઉછીની મૂડીનો ઉપયોગ કરીને ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે તેને. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લાંબાગાળાના પૂર્વાનુમાન માટે વપરાતો ઘટક ___ વલણ મૌસમિક અનિયમિત ચક્રીય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 35 રૂ. 30 રૂ. 15 રૂ. 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 1,25,000/- રૂ. 51,000/- રૂ. 75,000/- રૂ. 1,00,000/- TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ... ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી એક પણ નહીં ગ્રાહકનું જોખમ OC વક્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વરદી જથ્થો સરેરાશ સપાટી ભયજનક સપાટી વરદી સપાટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઇ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે ? 80 D 80 U 80 C 80 G TRUE ANSWER : ? YOUR ANSWER : ?